STORYMIRROR

પણ કેટલીક વાર ! એ રોજ ની દિવાળીની રોનક માં ઝાંખા થતું જવાનું?? હંમેશા ખુશ રહેવાનો ડહોળ કરતાં હજુ નથી શીખી... હા પણ અઘરું છે કેમ કે હું બીજા માટે નહિ મારા માટે બદલી છું . અહીંયા બધા બીજા માટે બદલે એ જોઈને બદલવું અઘરું તો ઓછું પણ આકરું વધારે લાગે છે!!.... આજે અમુક ઝાંખા ચહેરા ઓને યાદ કરવા પડે છે યાદ આજે પણ ત્યાં કંઇક મેળવવાની ચાહતનો ચાંદ ઊગે છે . ભલે ઝાંખો પણ હોય છે. મને આ વાતાવરણનો અનુભવ ન હતો એ નથી છે કોઈને આપતી આ ઝળહળતા શહેરની બે ચાર ગલિયો આજે પણ સૂમસામ છે એ એટલે કે એ માત્ર ઓળખાણ હતી ને એટલે . સંબંધ જ હોત ને તો એ ઝાંખા ચહેરા ઓને યાદ ના કરવા પડત. જિંદગીમાં ઘણા બધા ચહેરાઓને રોજ જોવાની આદત હતી .પણ સમય ની સાથે એ ચહેરા અને આદત બંને ને છોડ્યા છે ગુજરાતી જૂની યાદો દિવાળી ખુશ છું રોજ ની દિવાળી જોઈને અને નવા ચહેરા ઓને આદત બનવાનું ક્યારેય વિચાર્યું જ નથી!!....... કેમ કે જૂના અને કદાચ મને આજે પણ એ સૂમસામ ગલીઓ વધારે પસંદ છે.કેમ કે એ વાત પણ બવ સાચી છે. કે લોકોની સાથે જ્યારે એની જ વાત કરવાની રીત થી વાત કરીએ તો ખોટું લાગે છે જ્યારે એ પામ્યા પછી એવો વિચાર આવે શું એ ચહેરાઓ ચાહવા લાયક પણ હતા?? પણ એ બધા ચહેરાઓને મે પામ્યા છે કેમ કે ચાહવાનો મોકો તો બવ પહેલા જ મળી ગયો તો. એ માંના પેટમાં નવ મહિના ચાહ્યા પછી હું એને પામી જ છું .અને એ કદાચ એક માની પ્રતિકૂળતા હતી પણ મારી એને પામ્યા પછી અનુકૂળતા જ રહી છે.. દિશા.. મેસેજ ચાહ્યા પછી એ બધાને પામવાની ઈચ્છા થાય છે હા હું છું ગુજરાતી ભૂલી ચુક્યો છું પ્યાર

Gujarati અને ક્યારેય એનાથી ટેવાઈ પણ નથી. હું હંમેશા જ્યાં વર્ષ માં એક વાર દિવાળી અને એની રોનક થી ટેવાઈ છું. અને આજે અહીં દરરોજ દિવાળી હોય છે! હા Audios